ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રપૌત્રી દોહિત્રી સુતા પુત્રપૌત્રી પ્રપૌત્રી દોહિત્રી સુતા પુત્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? વ્યક્તિવાચક પુરુષવાચક એક પણ નહીં દર્શકવાચક વ્યક્તિવાચક પુરુષવાચક એક પણ નહીં દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવે તારા દા'ડા ચાલું થયા. - રેખાંકિત પદમાં પ્રયુક્ત વિરામચિહ્નને ઓળખો. અલ્પવિરામ લોપચિહ્ન અવતરણચિહ્ન અર્ધલ્પવિરામ અલ્પવિરામ લોપચિહ્ન અવતરણચિહ્ન અર્ધલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? સ્થળવાચક સંબંધવાચક અધિકરણવાચક કરણવાચક સ્થળવાચક સંબંધવાચક અધિકરણવાચક કરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP