ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ? 83 સે.મી. 80 સે.મી. 81 સે.મી. 82 સે.મી. 83 સે.મી. 80 સે.મી. 81 સે.મી. 82 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ? નર્મદા કચ્છ ભાવનગર અમરેલી નર્મદા કચ્છ ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? ઓખા પીપોદરા લીંગદા પાલણ ઓખા પીપોદરા લીંગદા પાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? ખાતર સિમેન્ટ ખાંડ જરી ખાતર સિમેન્ટ ખાંડ જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? સુરેન્દ્રનગર ભરૂચ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર ભરૂચ મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ? એગ્રી-હોર્ટીલ્ચર સીલ્વી પાસ્ટોરલ સીલ્વીકલ્ચર એગ્રો ફોરેસ્ટ્રી એગ્રી-હોર્ટીલ્ચર સીલ્વી પાસ્ટોરલ સીલ્વીકલ્ચર એગ્રો ફોરેસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP