ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયું સમાનાર્થી જોડકું ખોટું છે ?

સંગતિ - સહવાસ
દુર્ધર્ષતા - કોમળતા
વલોપાત - કલ્પાંત
અતીત - ભૂતકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ?

ન્યૂનતાવાચક
સ્વામિત્વવાચક
કર્તુંવાચક
લઘુતાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP