ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો.

ઈન્દિરા પાણી રેડાવે છે
ઈન્દિરા પાણી રેડે
ઈન્દિરાથી પાણી રેડાય છે
ઈન્દિરાને પાણી રેડવું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દીવો લઈને કૂવામાં પડવું' - કહેવતનો અર્થ.

ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી
મફતની વસ્તુના દોષ ન જોવા
જાણી જોઈને આફતમાં મૂકાવું
કામ કરવું ને શરમ રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

સ્વાભાવિક થઈ જવું
દુઃખી થઈ જવું
માથે પડવું
મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP