ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યનો નિપાત દર્શાવો. સફેદ પણ હતું વસ્ત્ર સફેદ પણ હતું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતીભાષામાં કયા લિંગ ધરાવતા શબ્દો જોવા મળે છે ? નપુસંકલિંગ પુલ્લિંગ આપેલા તમામ સ્ત્રીલિંગ નપુસંકલિંગ પુલ્લિંગ આપેલા તમામ સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે ? કર્મ-ક્રિયાપદ-કર્તા કર્તા-ક્રિયાપદ-કર્મ કર્તા-કર્મ-ક્રિયાપદ ક્રિયાપદ-કર્મ-કર્તા કર્મ-ક્રિયાપદ-કર્તા કર્તા-ક્રિયાપદ-કર્મ કર્તા-કર્મ-ક્રિયાપદ ક્રિયાપદ-કર્મ-કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પ્રાર્થના પરઅર્થના પ્રાથના પ્રઅર્થના પ્રાર્થના પરઅર્થના પ્રાથના પ્રઅર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. દવા - દવાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ દવા - દવાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો. વિમાન મારફત પરદેશ જવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. આંખ વડે જોવાય છે. બે વાંદરા માફક કૂદે છે. વિમાન મારફત પરદેશ જવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. આંખ વડે જોવાય છે. બે વાંદરા માફક કૂદે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP