ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ગુફા ભેખડ બખોલ કુહર ગુફા ભેખડ બખોલ કુહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે ? સુ + સમા સ + ઊષ્મા સુ + ષમા સ + ઉષ્મા સુ + સમા સ + ઊષ્મા સુ + ષમા સ + ઉષ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરીચારિકા પરિચારીકા પરિચારિકા પરીચારીકા પરીચારિકા પરિચારીકા પરિચારિકા પરીચારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાઓ : ટપાલપેટી બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? સાર્વનામિક ગુણવાચક સંખ્યાવાચક ક્રિયાવાચક સાર્વનામિક ગુણવાચક સંખ્યાવાચક ક્રિયાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. સમકાલીન પૂર્ણકાલીન સમયકાલીન અનુકાલીન સમકાલીન પૂર્ણકાલીન સમયકાલીન અનુકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP