ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુધાકર - સમાનાર્થી શબ્દ જણાવો. વીજળી તારા સૂર્ય ચંદ્ર વીજળી તારા સૂર્ય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.માહેલું- માણેલું મળેલું અંદરનું અંદર માણેલું મળેલું અંદરનું અંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દેવ જાગી જવા' એટલે ___ દોડાદોડી કરવી નસીબ ખુલી જવું સવાર થઈ જવી ખાવાના સાંસા પડી જવા દોડાદોડી કરવી નસીબ ખુલી જવું સવાર થઈ જવી ખાવાના સાંસા પડી જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત હરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' - કૃદંત ઓળખાવો. હેત્વર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત, ભ, જ, જ, ગાગા' કયા છંદનું બંધારણ છે ? હરિણી વસંતતિલકા અનુષ્ટુપ મંદાક્રાંતા હરિણી વસંતતિલકા અનુષ્ટુપ મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP