ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? અવાજ - ગુસ્સો સ્મરણ - યાદ રમત - ક્રીડા સમય - કાળ અવાજ - ગુસ્સો સ્મરણ - યાદ રમત - ક્રીડા સમય - કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસયુકત શબ્દ અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ શોધો. ચાયપાઉ - ઉપપદ વિશ્વવાડી - કર્મધારય હિતેચ્છુ - બહુવ્રીહિ સપ્તાહ - દ્વિગુ ચાયપાઉ - ઉપપદ વિશ્વવાડી - કર્મધારય હિતેચ્છુ - બહુવ્રીહિ સપ્તાહ - દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ચિત્રો કોણે દોર્યા ? વાક્યમાં કોણે કર્તા-પદ નીચે પૈકી શું છે ? કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. જાગૃતિ પ્રાપ્તિ જિજ્ઞાસા અણગમો જાગૃતિ પ્રાપ્તિ જિજ્ઞાસા અણગમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP