ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરમવૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા કલ્પવૃક્ષ પરમવૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દ્રષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો. દ્વિવેદી દાણોપાણી ઊઠબેઠ સેવાપૂજા દ્વિવેદી દાણોપાણી ઊઠબેઠ સેવાપૂજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ જોગાણ કુંજાર વાંસણી ધોડાર જોગાણ કુંજાર વાંસણી ધોડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' ઉપપદ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ ઉપપદ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસ દિવસ દસમે સ્થાને ગરમ પ્રદેશ ઓછી ગરમી દસ દિવસ દસમે સ્થાને ગરમ પ્રદેશ ઓછી ગરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્ + અ + ણ્ + અ + ખ્ + ઓ = ___ તણખો તેમણે તનખો તાણખો તણખો તેમણે તનખો તાણખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP