ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઈ ગઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઈ ગઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? સંપ્રદાન સંબંધ કરણ કર્તા સંપ્રદાન સંબંધ કરણ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો. અવતરણવાચક વિકલ્પવાચક વિરોધવાચક પર્યાયવાચક અવતરણવાચક વિકલ્પવાચક વિરોધવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ? કારણવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક વિકલ્પવાચક કારણવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખી; હૈયું ચીરી ક્રૂર, ભરખે બીજાને ગરુડ.' - આ પંક્તિમાં કયો છંદ છે ? દોહરો ઇન્દ્રવજા સોરઠો માલિની દોહરો ઇન્દ્રવજા સોરઠો માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? સંયોજક નિપાત વિભક્તિ ક્રિયાપદ સંયોજક નિપાત વિભક્તિ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP