ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. ભયભીત કાયર નિર્ભય ડરપોક ભયભીત કાયર નિર્ભય ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વહુનું ___ આવ્યું છે. - ખાલીજગ્યામાં સાચો શબ્દ મૂકો. શ્રીમંત સીમંત શીમંત સિમંત શ્રીમંત સીમંત શીમંત સિમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શરીરનો સુડોળ બાંધો - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કાઠું કદ માપ કદાવર કાઠું કદ માપ કદાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું અહી શું લઈને આવેલો ? વાક્યમાં લીટી દોરેલ શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે. દર્શક સાપેક્ષ પ્રશ્નવાચક અનિશ્ચયવાચક દર્શક સાપેક્ષ પ્રશ્નવાચક અનિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી" ઉપમા વર્ણાનુપ્રાસ અનન્વય રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP