ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ? ગરલ - વિષ, ઝેર તાસીર - પ્રકૃતિ, સ્વભાવ તોખાર - ગજ, હાથી હરણ - મૃગ, સારંગ ગરલ - વિષ, ઝેર તાસીર - પ્રકૃતિ, સ્વભાવ તોખાર - ગજ, હાથી હરણ - મૃગ, સારંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "કાળોત્રી"નો વિરુદ્ધાર્થી છે ? પાનોત્રી જન્મોત્રી પત્રિકા કંકોત્રી પાનોત્રી જન્મોત્રી પત્રિકા કંકોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ક્રમબદ્ધ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાત મહેનત જિંદાબાદ' - રેખાંકિત સર્વનામનો પ્રકાર સૂચવો. પુરુષવાચક સાપેક્ષવાચક સ્વવાચક એક પણ નહીં પુરુષવાચક સાપેક્ષવાચક સ્વવાચક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સામાજિક સમોવડીયા સમકાલિક સમકાલીન સામાજિક સમોવડીયા સમકાલિક સમકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો.' રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP