ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સાર્થ' શબ્દનો વિરોધી શોધો. જુદા વ્યર્થ દુર્લભ વિયોગ જુદા વ્યર્થ દુર્લભ વિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પર્યાયવાચી આદિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક પર્યાયવાચી આદિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાંદીપનિ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો. એક ગાંધીજી ભારતમાં થઈ ગયા નામે એક મહાત્મા એક ગાંધીજી ભારતમાં થઈ ગયા નામે એક મહાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કશાકની શંકાએ તેનું જીવન કોરી ખાદ્યું - અધોરેખિત શબ્દ કયું સર્વનામ કહેવાય ? દર્શક સર્વનામ અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ સર્વનામ દર્શક સર્વનામ અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP