ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ' શબ્દસમૂહનો એક શબ્દ શોધો. બીજવર ગંગાસ્વરૂપ વિધવા વિધુર બીજવર ગંગાસ્વરૂપ વિધવા વિધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ? શાલિની સવૈયા ઝૂલણા સ્ત્રગ્ઘરા શાલિની સવૈયા ઝૂલણા સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચતુસ + ઘાતની સંધિ શું થશે ? ચતુ : ઘાત ચતઘાત ચતુસ્ઘાત ચતુષ્ઘાત ચતુ : ઘાત ચતઘાત ચતુસ્ઘાત ચતુષ્ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે ? કર્મધારય અવયવીભાવ દ્વિગુ ઉપપદ કર્મધારય અવયવીભાવ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મશક' એટલે શું ? ઘડો માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક ઘડો માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે' અનન્વય યમક ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય યમક ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP