ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? મિજબાની મીજબાનિ મિજબાનિ મીજબાની મિજબાની મીજબાનિ મિજબાનિ મીજબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ___ અવલી ઝાવલી કવલી સાવલી અવલી ઝાવલી કવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? વાત્સલ્યનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું કરુણતાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વકર્મા શબ્દનું વિભાજન સૂચવો. વિ-શ્વર્કમા વિશ્વક-ર્મા વિશ્વ-ર્કમા વિશ્વ-કર્મા વિ-શ્વર્કમા વિશ્વક-ર્મા વિશ્વ-ર્કમા વિશ્વ-કર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.' અદ્ભુત અદમ્ય અભિભૂત અનુસ્યૂન અદ્ભુત અદમ્ય અભિભૂત અનુસ્યૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP