ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. તમે સોનું કજિયાખોર મૃદુતાથી તમે સોનું કજિયાખોર મૃદુતાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે ? સમાસ અલંકાર છંદ સંધિ સમાસ અલંકાર છંદ સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' - કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરમ્પરાગત શબ્દનું વિભાજન સૂચવો. પ-રમ્પરાગત પરમ્પ-રાગત પરમ્પરા-ગત પર-મ્પરા-ગત પ-રમ્પરાગત પરમ્પ-રાગત પરમ્પરા-ગત પર-મ્પરા-ગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. ચોપાઈ દોહરો અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. દર્શકવાચક સંબંધવાચક જથ્થાવાચક ગુણવાચક દર્શકવાચક સંબંધવાચક જથ્થાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP