ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દો પૈકી નીચેના વાક્યોમાંનો "વિશેષણ" શબ્દ શોધો. ચમકદાર કાળા ઘોડા દરબાર ચમકદાર કાળા ઘોડા દરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પગથી લાત મારવી એ સારી ટેવ નથી. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ રહેલી છે ? સપ્તમી તૃતીયા પ્રથમા પંચમી સપ્તમી તૃતીયા પ્રથમા પંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? મિજબાનિ મીજબાનિ મિજબાની મીજબાની મિજબાનિ મીજબાનિ મિજબાની મીજબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ? ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે એ રોજ ટોપરુ ખાય છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે એ રોજ ટોપરુ ખાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમારે માત્ર દસ વખત લખવાનું છે.' - વિધાનમાં 'માત્ર' શું દર્શાવે છે ? વિભક્તિ નિપાત અનુગ પ્રત્યય વિભક્તિ નિપાત અનુગ પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી' - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્તરી પ્રેરક કર્મણિ વિધ્યર્થ કર્તરી પ્રેરક કર્મણિ વિધ્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP