ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? મરેલ કાચુ નબળુ મુરદાલ મરેલ કાચુ નબળુ મુરદાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? પ્રજાકિય વૈજ્ઞાનીક મુહૂર્ત રવિન્દ્ર પ્રજાકિય વૈજ્ઞાનીક મુહૂર્ત રવિન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ? ગરબી મુક્તક ઉર્મિગીત લોકગીત ગરબી મુક્તક ઉર્મિગીત લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !' માં કયો અલંકાર છે ? વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? અતિથિ યજમાન પરોણો મહેમાન અતિથિ યજમાન પરોણો મહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્ર પુત્રી પિતા સ્વજન પુત્ર પુત્રી પિતા સ્વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP