ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "કાળોત્રી"નો વિરુદ્ધાર્થી છે ? જન્મોત્રી પત્રિકા પાનોત્રી કંકોત્રી જન્મોત્રી પત્રિકા પાનોત્રી કંકોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે અપાયેલા શબ્દોમાંથી "ભાવવાચક સંજ્ઞા" શોધો. દૂધ રસિક વૈધવ્ય નિયમિત દૂધ રસિક વૈધવ્ય નિયમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. પ્રત્યક્ષ આંખ સામે સમક્ષ નિષ્પક્ષ પરોક્ષ આંખ સામે સમક્ષ નિષ્પક્ષ પરોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાનો અલંકાર ઓળખી બતાવો.-દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અર્થાલંકાર એકેય નહીં પ્રાસાનુપ્રાસ શબ્દાનુસાર અર્થાલંકાર એકેય નહીં પ્રાસાનુપ્રાસ શબ્દાનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 'મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ' શિરશાખા શાલભંજિકા શાલમંજરી શિરભંજિકા શિરશાખા શાલભંજિકા શાલમંજરી શિરભંજિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP