ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "લોહી ઉકળવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. માર મારવો ગુસ્સે થવું શરમ ન આવવી ઝઘડો કરવો માર મારવો ગુસ્સે થવું શરમ ન આવવી ઝઘડો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વ્યતિરેક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ક્રિયાપદ સકર્મક ન કહેવાય ? વાંચવું લખવું ખેંચવું ચાલવું વાંચવું લખવું ખેંચવું ચાલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને લખો. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોરડું - સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. આંગળીનાં ટેરવાં આંખમાં ગરજ સારે છે. આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે. આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે. આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે. આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે. આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે. આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે. આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે. આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP