ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ રક્ષક જ ભક્ષક બને પોલીસ ચોરનો સાથ આપે વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ રક્ષક જ ભક્ષક બને પોલીસ ચોરનો સાથ આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? દુહા મુક્તક હાઇકુ ટુચકા દુહા મુક્તક હાઇકુ ટુચકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો. રાજ + ઋષિ = રાજર્ષિ સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર તલ્ + લીન = તલ્લીન રાજ + ઋષિ = રાજર્ષિ સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર તલ્ + લીન = તલ્લીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - કિંશુક કમળ વડ કેસુડો ગુલમહોર કમળ વડ કેસુડો ગુલમહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.' - પંક્તિમાં કયો છંદ છે ? માલિની દોહરો વસંતતિલકા ચોપાઈ માલિની દોહરો વસંતતિલકા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો. હર્ષ - ખુશી હર્ષ - શોક આનંદિત - પુલકિત વિનોદ -હાસ્ય હર્ષ - ખુશી હર્ષ - શોક આનંદિત - પુલકિત વિનોદ -હાસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP