ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાહળા થતી નદીને જોતો" સજીવારોપણ અનન્વય ઉપમા રૂપક સજીવારોપણ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર કર્મધારય ઉપપદ દ્વિગુ દ્વંદ્વ કર્મધારય ઉપપદ દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આગલું-આંગળુ આગલું-ઝભલું ઈમાન- પ્રમાણિકતા ઈનામ-બક્ષિસ આગલું-આંગળુ આગલું-ઝભલું ઈમાન- પ્રમાણિકતા ઈનામ-બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - ખબર પડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ખબર પડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. યુનિવર્સિટી યુનિવસીર્ટી યુનીવર્સીટી યુનીવસિર્ટી યુનિવર્સિટી યુનિવસીર્ટી યુનીવર્સીટી યુનીવસિર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP