ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. અનુકાલીન સમયકાલીન સમકાલીન પૂર્ણકાલીન અનુકાલીન સમયકાલીન સમકાલીન પૂર્ણકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ? ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશવાક્ય પ્રશ્નાર્થવાક્ય ઉદ્દગારવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશવાક્ય પ્રશ્નાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? લોપચિહ્ન યોજક મધ્યબિંદ ગુરુરેખા લોપચિહ્ન યોજક મધ્યબિંદ ગુરુરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો ભૂખ લાગવી કાળા થવું ગુસ્સો આવવો આનંદ થવો ભૂખ લાગવી કાળા થવું ગુસ્સો આવવો આનંદ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? આળસુ પાવરધો હોંશિયાર કાર્યકુશળ આળસુ પાવરધો હોંશિયાર કાર્યકુશળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સચરાચર" નો સમાનાર્થી શબ્દ કયો છે ? વરસાદ વિશ્વ મુસાફર પ્રભાત વરસાદ વિશ્વ મુસાફર પ્રભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP