ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ? કાનથી બહેરો આંખોથી અંધ આંખોથી સાંભળનાર કાનથી સાંભળનાર કાન અને આંખોથી પારખનાર કાનથી બહેરો આંખોથી અંધ આંખોથી સાંભળનાર કાનથી સાંભળનાર કાન અને આંખોથી પારખનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - કિંશુક વડ કેસુડો કમળ ગુલમહોર વડ કેસુડો કમળ ગુલમહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી’’ - છંદ ઓળખાવો. પૃથ્વી હરીણી મંદાક્રાન્તા શીખરિણી પૃથ્વી હરીણી મંદાક્રાન્તા શીખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો. ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. હિંસા - હિંસક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP