ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો. મયૂરવાહિની ક્ષુધાતુર દીર્ઘદ્રષ્ટિ નમાયાં મયૂરવાહિની ક્ષુધાતુર દીર્ઘદ્રષ્ટિ નમાયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્રી પુત્ર સ્વજન પિતા પુત્રી પુત્ર સ્વજન પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉષ્માભર્યુ સ્વાગત કરવું' ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં. ગૂડા ભાંગી નાખવા કંઠે ભુજાઓ રોપવી તલવાર તાણવી આંખો ઠરવી ગૂડા ભાંગી નાખવા કંઠે ભુજાઓ રોપવી તલવાર તાણવી આંખો ઠરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. આંગળીનાં ટેરવાં આંખમાં ગરજ સારે છે. આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે. આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે. આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે. આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે. આઘળિ ના ટેરવાં આંખોમાંની ગરજ સાચવે છે. આંગળીમાં ટેરવા આંખમાંની ગરજ સરાવે છે. આંગળીનાં ટેરવાં આંખમાંની ગરજ સરાવે છે. આંગળીનાં ટેરવાં આંખની ગરજ સારે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે. કસ મસ અસ ઢસ કસ મસ અસ ઢસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંતઃપુર શબ્દનો સમાનાર્થી મનપુર અંતરનો પ્રવાહ દિલનગર રણવાસ મનપુર અંતરનો પ્રવાહ દિલનગર રણવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP