ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.તું ખાવાનું મોકલનાર કોણ ? ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત આજ્ઞાર્થ કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત આજ્ઞાર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચ્ચીસ વ્યક્તિનું એક એવા ત્રણ જૂથ બનાવીશું. ત્રણ વ્યક્તિ જૂથ પચ્ચીસ ત્રણ વ્યક્તિ જૂથ પચ્ચીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અથર્વ શાળામાં પ્રાર્થના ગવડાવે છે. - વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે ? શાળા અથર્વ પ્રાર્થના ગવડાવે શાળા અથર્વ પ્રાર્થના ગવડાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા શિખરિણી મનહર મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી મનહર મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "યાચક"નો વિરુદ્ધાર્થી છે ? દેનાર શેઠ દાતા શ્રીમંત દેનાર શેઠ દાતા શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રબુદ્ધ" નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? જ્ઞાની મૂઢ સમજુ સતેજ જ્ઞાની મૂઢ સમજુ સતેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP