ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત' પોળ વંડી ઓસરી બાલ્કની પોળ વંડી ઓસરી બાલ્કની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ચિત્રો કોણે દોર્યા ? વાક્યમાં કોણે કર્તા-પદ નીચે પૈકી શું છે ? કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અત્યારે સમજી જા કેમકે, પછી જરા પણ સમય નહીં મળે. - સંયોજકનો પ્રકાર જણાવો. અવતરણવાચક સમુચ્ચયવાચક કારણવાચક પર્યાયવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક કારણવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? શ્લેષ રૂપક યમક ઉપમા શ્લેષ રૂપક યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? વિદ્યાચતુર કવિવર જળક્રીડા વિચારમગ્ન વિદ્યાચતુર કવિવર જળક્રીડા વિચારમગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP