ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. ચાર છ દસ આઠ ચાર છ દસ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નિર્દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. આકાશ શશી સૂર્ય યામિની આકાશ શશી સૂર્ય યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કેતુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. હેતુ ઘર ધજા અવાજ હેતુ ઘર ધજા અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : કૃતજ્ઞ સર્વજ્ઞ વિઘ્ન કૃતઘ્ન શત્રુઘ્ન સર્વજ્ઞ વિઘ્ન કૃતઘ્ન શત્રુઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP