ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો. નેય યો ને ય નેય યો ને ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ"- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક ઉપમા વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે. અઘોષ મહાપ્રાણ સ્ફોટક પ્રકંપી અઘોષ મહાપ્રાણ સ્ફોટક પ્રકંપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુષ્પધન્વા' શબ્દનો પર્યાયવાચી જણાવો. ગણપતિ મહાદેવ ઈન્દ્ર કામદેવ ગણપતિ મહાદેવ ઈન્દ્ર કામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતધ્ની કૃતાર્થી કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતાર્થી કૃતજ્ઞી કૃતનિશ્ચયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP