ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.કાનન કૂમળું કાજળ કર્મ વન કૂમળું કાજળ કર્મ વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. કનિષ્ટ કનિષ્ઠ અગ્રજ સમ્યક કનિષ્ટ કનિષ્ઠ અગ્રજ સમ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? યમનસભલગા મરભનયયય મસજસતતગા જસજસયલગા યમનસભલગા મરભનયયય મસજસતતગા જસજસયલગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પોતાનું એ નિંદતી ભાગ્ય બાલા, રોવા લાગી હાથ ઊંચા કરીને.’ - આ પંક્તિનો વૃત્ત નક્કી કરો. સ્ત્રગ્ઘરા દોહરો શાલિની એક પણ નહીં સ્ત્રગ્ઘરા દોહરો શાલિની એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિકસેલ ઝાડ પડતાં-પડતાં બચી ગયું - વાક્યમાં રહેલ કૃદંત શોધો. સામાન્યકૃદંત ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત અને સામાન્યકૃદંત બંને ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP