ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.તટ ટાણું ઝટ તૂટ કાંઠો ટાણું ઝટ તૂટ કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઊઠવું મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઊઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભયંકર વાંદરો ઉંચા ઝાડ ઉપર બેઠો છે' આ વાક્યમાંથી નામયોગી શોધો. ઉપર બેઠો છે ભયંકર ઉંચા ઉપર બેઠો છે ભયંકર ઉંચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જડમૂળથી ઉખેડી નાખવું' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઝાડના મૂળિયા ખેંચી નાખવા સમૂળગો નાશ કરવો ઝાડના મૂળિયાને ચગદી નાખવા ઝાડના મૂળિયા નાશ પામવા ઝાડના મૂળિયા ખેંચી નાખવા સમૂળગો નાશ કરવો ઝાડના મૂળિયાને ચગદી નાખવા ઝાડના મૂળિયા નાશ પામવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ભોગળ ભોગર દંડો કમાન ભોગળ ભોગર દંડો કમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંખ્યાવાચક પ્રમાણવાચક સંબંધવાચક ગુણવાચક સંખ્યાવાચક પ્રમાણવાચક સંબંધવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP