ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશનો ક્રમ જળવાઈ રહે તે મુજબ નીચેના શબ્દોને ગોઠવો.

જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ
જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ
પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ, જ્ઞાન
પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ, જ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.

અધિકરણ વિભક્તિ
સંબંધ વિભક્તિ
અપાદાન વિભક્તિ
કરણ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો.

પોલીસ ચોરનો સાથ આપે
રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ
રક્ષક જ ભક્ષક બને
વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP