ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ
વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ
વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ
વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
ખૂબ જ નજીક હોવું
મામાના ઘેર મોજ મસ્તી
આંખોની સામે હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ?

દિનકર જોષી
ધૂમકેતુ
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયું વાક્ય બેહૂદું છે ?

હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP