ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. બહાદુર × મરદ વીર × કાયર ઉદ્યમ × શ્રમ માતેલું × મદમસ્ત બહાદુર × મરદ વીર × કાયર ઉદ્યમ × શ્રમ માતેલું × મદમસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભરસભા’ કયો સમાસ છે ? દ્વિગુ ઉપપદ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ ઉપપદ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઊ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. લેખક - લેખિકા હિંસા - હિંસક પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા હિંસા - હિંસક પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP