ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પંચદેવ" કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ ઉપપદ સમાસ મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સમીર શ્યામા રજની વલ્લભા સમીર શ્યામા રજની વલ્લભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો. ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. -"ચંદ્રવશી કૃરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર-" યદુપતિ અભિમન્યુ ઘટોત્કચ પરીક્ષિત યદુપતિ અભિમન્યુ ઘટોત્કચ પરીક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP