ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલીટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો. પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું પોશ : ખોબો મૈયત : મરણ પ્રસાદ : ભવન અધર : ટેકા વિનાનું પોશ : ખોબો મૈયત : મરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ટોર રૂમ ગજાર હોલ આંગણું સ્ટોર રૂમ ગજાર હોલ આંગણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઉત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વર સજાતીય ન કહેવાય ? ઉ + ઉ આ + અ અ + એ ઈ + ઇ ઉ + ઉ આ + અ અ + એ ઈ + ઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી ? ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - જ્યાં કોઈ જાતની ન્યાયબુદ્ધિ કે સારા-નરસાનો વિવેક ન હોય આકડે મધ ને માખી વગરનું - કોઈ જાતની મુસીબત વિના સમૃદ્ધિ મળવાની શક્યતા હોવી ઘેર ઘેર માટીના ચૂલા - બધાં કુટુંબોમાં કંઈને કંઈ કહેવા જેવું તો હોય જ દૂબળા ઢોરને બગાઈઓ ઘણી - ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - જ્યાં કોઈ જાતની ન્યાયબુદ્ધિ કે સારા-નરસાનો વિવેક ન હોય આકડે મધ ને માખી વગરનું - કોઈ જાતની મુસીબત વિના સમૃદ્ધિ મળવાની શક્યતા હોવી ઘેર ઘેર માટીના ચૂલા - બધાં કુટુંબોમાં કંઈને કંઈ કહેવા જેવું તો હોય જ દૂબળા ઢોરને બગાઈઓ ઘણી - ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP