ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મુક્તકનો વિશેષ ગુણ કયો છે ? સચોટતા પારદર્શિતા ચમત્કૃતિ છંદ સચોટતા પારદર્શિતા ચમત્કૃતિ છંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? અંકુસ પાઈદળ રમણિ પૃથિવીવલ્લભ અંકુસ પાઈદળ રમણિ પૃથિવીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "રૂપે અરુણ ઉદય સરખો" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "રૂપે અરુણ ઉદય સરખો" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાકુચૂકુ' શબ્દમાં અનુસ્વાર કયા અક્ષર પર આવશે ? કુ, કુ વા ચૂ ચારે અક્ષર પર કુ, કુ વા ચૂ ચારે અક્ષર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. બહાદુર × મરદ માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ વીર × કાયર બહાદુર × મરદ માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ વીર × કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? સાચોસાચ છનછન ટગરટગર ટાપટીપ સાચોસાચ છનછન ટગરટગર ટાપટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP