ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? અવતરણ આશ્ચર્યચિહ્ન લોપચિહ્ન અર્ધવિરામ અવતરણ આશ્ચર્યચિહ્ન લોપચિહ્ન અર્ધવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કયા શબ્દોનું વિભાજન ન કરવું જોઈએ ? આપેલ તમામ એટલે નઈ પછી આપેલ તમામ એટલે નઈ પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘નવ કરશો કોઈ શોક રસિકડાં‘ - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નકારવાચક અને નિષેધવાચક બંને નકારવાચક પ્રમાણવાચક નિષેધવાચક નકારવાચક અને નિષેધવાચક બંને નકારવાચક પ્રમાણવાચક નિષેધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? તો પણ જ જી તો પણ જ જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારું મન મોર બની થનગાટ કરે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. સર્વનામિક વિશેષણ સ્વવાચક દર્શકવાચક જથ્થાવાચક સર્વનામિક વિશેષણ સ્વવાચક દર્શકવાચક જથ્થાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP