ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.હું પણ ત્યાં જઈને બેસતો. વિધ્યર્થ કૃદંત આજ્ઞાર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત આજ્ઞાર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ખૂંપણ મરુભૂમિ કાંપાળ જમીન ચીકણી જમીન ખૂંપણ મરુભૂમિ કાંપાળ જમીન ચીકણી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પ્રઅર્થના પરઅર્થના પ્રાથના પ્રાર્થના પ્રઅર્થના પરઅર્થના પ્રાથના પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાંગોપાંગ' -- સંધિવિગ્રહ કરો. સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - અવર જવર બંધ કરવી જતા રહેવું સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું અવર જવર બંધ કરવી જતા રહેવું સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ? બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મડાગાંઠ પડવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું મન મરી જવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી મડાગાંઠ પડવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું મન મરી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP