ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરિયે કામ - પંક્તિમાં કયો છંદ છે તે લખો.

સવૈયા
ચોપાઈ
દોહરો
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો.

આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય
કરે જગલોને ભોગવે ભગલો
હાથના કર્યા હૈયે વાગ્યા
પાડાના વાંકે પખાલીને ડામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.
આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો.

આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો.
આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો.
આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો.
આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP