ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતાર્થી કૃતજ્ઞી કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતાર્થી કૃતજ્ઞી કૃતધ્ની કૃતનિશ્ચયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો - શુચિસ્મિતા દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મધુ હાલરડું ગાય છે.' - વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુથી હાલરડું ગવાતું નથી મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી મધુએ હાલરડું ગાયું મધુથી હાલરડું ગવાતું નથી મધુ હાલરડું ગવડાવે છે. મધુ હાલરડું ગાતી હતી મધુએ હાલરડું ગાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરિયે કામ - પંક્તિમાં કયો છંદ છે તે લખો. અનુષ્ટુપ દોહરો સવૈયા ચોપાઈ અનુષ્ટુપ દોહરો સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ"- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા યમક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP