નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 400 450 600 500 400 450 600 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.200 ની પ.કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે.કિં. રૂા. ___ ઉપજે. 220 20 180 10 220 20 180 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.100ના વેપારમાં 6% નફો થાય તો રૂ.400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 24% 40% 12% 6% 24% 40% 12% 6% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટકા હમેશા 100 પર લેવામાં આવે છે માટે નફો 6% જ રહેશે.
નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 2 રૂા. 4 રૂા. 32½ રૂા. 3 રૂા. 2 રૂા. 4 રૂા. 32½ રૂા. 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા.700/- માં મળે છે. માટે વસ્તુની મૂળકિંમત = ___ રૂ. 787.5 800 612.5 750 787.5 800 612.5 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી 250 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 5 કિ.ગ્રા. ચા અને 220 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 15 કિ.ગ્રા. ચા ખરીદી બન્નેનું મિશ્રણ કરેલી ચા 275 રૂ. પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચે છે. તો તેને કેટલા રૂપિયા નફો થાય ? 900 1050 1000 950 900 1050 1000 950 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વેચાણ કિંમત - મૂળ કિંમત = 275×20 -(250×5 + 220×15) = 5500 - (1250+3300) = 5500 - 4550 = 950 રૂ.