કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે દેશભક્તિ બજેટ રજૂ કર્યું ?

ઉત્તર પ્રદેશ
તેલંગાણા
દિલ્હી
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ભારતની સંરક્ષણ અધિગ્રહણ પરિષદે કયા દેશ સાથે સશસ્ત્ર ડ્રોન અને પ્રોજેક્ટ 75(I) અંતર્ગત અદ્યતન સબમરીન માટે મલ્ટિબિલિયન સોદો કર્યો છે ?

ફ્રાંસ
રશિયા
અમેરિકા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે કયા દેશમાં દુષ્કાળમાં રાહત અર્થે INS જલશ્વના માધ્યમથી 1,000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ મોકલી છે ?

મોરેશિયસ
તાઈવાન
લીબિયા
માડાગાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
PwCના 24માં વાર્ષિક વૈશ્વિક CEO સર્વેક્ષણ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી આકર્ષક વિકાસ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે ?

ચોથો
છઠ્ઠો
પાંચમો
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP