બાયોલોજી (Biology) સંયુગ્મન દ્વારા લિંગીપ્રજનન ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? પ્લાઝમોડિયમ ઓપેલિના યુગ્લીના આપેલ તમામ પ્લાઝમોડિયમ ઓપેલિના યુગ્લીના આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ? અંડપ્રસવી અપત્યપ્રસવી અપત્યઅંડપ્રસવી અપ્રસવી અંડપ્રસવી અપત્યપ્રસવી અપત્યઅંડપ્રસવી અપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ? પાર્મેલિયા સ્ટ્રીગ્યુલા ઉસ્નીયા આપેલ તમામ પાર્મેલિયા સ્ટ્રીગ્યુલા ઉસ્નીયા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રનું સંકોચન પૂર્ણકક્ષાએ પહોંચવું એટલે___ ડાઈકાયનેસીસ ભાજનવસ્થા - I પૂર્વાવસ્થા - I ડિપ્લોટીન ડાઈકાયનેસીસ ભાજનવસ્થા - I પૂર્વાવસ્થા - I ડિપ્લોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન કઈ અંગીકા દ્વિધ્રુવીય ત્રાકની રચનાનું સંચાલન કરે છે ? તારાકેન્દ્ર પક્ષ્મ કશા ગોલ્ગીકાય તારાકેન્દ્ર પક્ષ્મ કશા ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સોડિયમ અને ક્લોરિનની ક્રમિક અગત્ય ધરાવતું સાચું જૂથ કયું ? pH ની જાળવણી અને કોષવિભાજન આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી pH ની જાળવણી અને કોષવિભાજન આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP