બાયોલોજી (Biology) જેલીફિશ કેવી દેહરચના ધરાવે છે ? છત્રક વસાહતી પુષ્પક બહુરૂપકતા છત્રક વસાહતી પુષ્પક બહુરૂપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિકીય (2n) પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે છે ? n 4n 3n 2n n 4n 3n 2n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ? વૃદ્ધિ ચયાપચય વિકાસ વિભેદન વૃદ્ધિ ચયાપચય વિકાસ વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) છિદ્રિષ્ઠ ગુહા અને તેની ફરતે આવેલ રચનાને શું કહે છે ? સૂત્રાંગો અધોમુખ ડંખાગિંકા નિવાપકોષો સૂત્રાંગો અધોમુખ ડંખાગિંકા નિવાપકોષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ? ટીલોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રને સ્પષ્ટ કઈ અવસ્થા દરમિયાન નિહાળી શકાય છે ? ભાજનાવસ્થા પૂર્વાવસ્થા ભાજનોત્તરાવસ્થા અંત્યાવસ્થા ભાજનાવસ્થા પૂર્વાવસ્થા ભાજનોત્તરાવસ્થા અંત્યાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP