બાયોલોજી (Biology)
સૌપ્રથમ ત્રિગર્ભર્તરીય અને દેહકોષ્ઠનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ?

સંધિપાદ
મૃદુકાય
નુપૂરક
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ?

રંગસૂત્રની લંબાઈ પર
જનીનોની અદલાબદલી પર
જનીનોની સંખ્યા પર
રંગસૂત્રની સંખ્યા પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભાજનાવસ્થા એ ભાજનોત્તરાવસ્થાથી કઈ રીતે જુદી પડે છે ?

આપેલ તમામ
રંગસૂત્રદ્રવ્ય બાબતે
સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકા
ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમિયર વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઇથેનોગૅલેરી ક્યાં જોવા મળે છે ?

બોટનિકલ મ્યુઝિયમ
પ્રાણી મ્યુઝિયમ
પ્રાણીબાગ
બોટનિકલ ગાર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામે ભૃણનિર્માણ થતું નથી ?

દ્વિઅંગી
આવૃત બીજધારી
ત્રિઅંગી
લીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રત્યેક સજીવ કયા પરિબળને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે ?

પોતાની પસંદગી
પ્રજનન-ક્ષમતા
આજુબાજુના રહેઠાણથી
પર્યાવરણનાં પરિબળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP