ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જુનાગઢ રાજકોટ બનાસકાંઠા અમરેલી જુનાગઢ રાજકોટ બનાસકાંઠા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં ___ તરીકે ઓળખાય છે. ગોરાડુ જમીન ઘેડની જમીન કાંપની જમીન ખારી જમીન ગોરાડુ જમીન ઘેડની જમીન કાંપની જમીન ખારી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ? ગ્રેફાઇટ ડોલોમાઈટ લિગ્નાઇટ બોકસાઈટ ગ્રેફાઇટ ડોલોમાઈટ લિગ્નાઇટ બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ? નિક-પાળા પિયત ફુવારા પિયત ક્યારા પિયત ટપક પિયત નિક-પાળા પિયત ફુવારા પિયત ક્યારા પિયત ટપક પિયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? ખાતર સિમેન્ટ જરી ખાંડ ખાતર સિમેન્ટ જરી ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? દ્વારકા અમદાવાદ પોરબંદર કચ્છ દ્વારકા અમદાવાદ પોરબંદર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP