ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી. પી. સી. એલ. એ ટેક્નીકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે ? કંડલા બંદર માંડવી પાસે કચ્છનો અખાત તિથલ (વલસાડ) નો દરિયો સોમનાથનો દરિયા કાંઠો કંડલા બંદર માંડવી પાસે કચ્છનો અખાત તિથલ (વલસાડ) નો દરિયો સોમનાથનો દરિયા કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ? કલોલ ચાણસ્મા જગુદણ કોયલી કલોલ ચાણસ્મા જગુદણ કોયલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં કયું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે ? નવસારી દાંતીવાડા સુરત જુનાગઢ નવસારી દાંતીવાડા સુરત જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? સરસ્વતી બનાસ રૂપેણ મહી સરસ્વતી બનાસ રૂપેણ મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિગ્નાઈટ એન્થાસાઈટ બીટુમિનસ લિમોનાઈટ લિગ્નાઈટ એન્થાસાઈટ બીટુમિનસ લિમોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વુલેસ્ટોનાઈટ ખનીજ ક્યાં ઉપયોગમાં વપરાય છે ? વાસણ ઉદ્યોગ મોબાઇલ ફોન ઉદ્યોગ ટાઇલ્સ ઉદ્યોગ ઉન ઉદ્યોગ વાસણ ઉદ્યોગ મોબાઇલ ફોન ઉદ્યોગ ટાઇલ્સ ઉદ્યોગ ઉન ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP