બાયોલોજી (Biology) આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ? મૃદુકાય શૂળચર્મી સામી મેરુદંડી સંધિપાદ મૃદુકાય શૂળચર્મી સામી મેરુદંડી સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જે લિપિડના વ્યુત્પન્નની હાજરી સૂચવે છે ? વિટામિન E, K વિટામિન A, E વિટામિન A, D વિટામિન D, E વિટામિન E, K વિટામિન A, E વિટામિન A, D વિટામિન D, E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મોટાં કદનાં પ્રાણીઓનાં મૃતદેહો જાળવવાની પદ્ધતિ... સ્ટફિંગ ગ્રાફ્ટિંગ સ્કેનિંગ ક્લોનીંગ સ્ટફિંગ ગ્રાફ્ટિંગ સ્કેનિંગ ક્લોનીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ? પ્રોટીન લિપિડ કાર્બોદિત ન્યુક્લિઇક ઍસિડ પ્રોટીન લિપિડ કાર્બોદિત ન્યુક્લિઇક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃદુકાય સમુદાયમાં અંતઃ કંકાલ કયા દ્રવ્યોનું બનેલું છે ? કેલ્શિયમ કાર્બોનેટ કાઈટિન કેરેટીન ક્યુટિન કેલ્શિયમ કાર્બોનેટ કાઈટિન કેરેટીન ક્યુટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ? નીચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP