બાયોલોજી (Biology) સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ? ઉત્સર્ગિકા હરિતપિંડ સૂંઢગ્રંથિ જ્યોતકોષો ઉત્સર્ગિકા હરિતપિંડ સૂંઢગ્રંથિ જ્યોતકોષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ? તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે. તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે. તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે. તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધમાખીની ઉપયોગિતા ડિંભની ઉપયોગિતા મધ-ઉત્પાદન મીણ-ઉત્પાદન મધ-ઉત્પાદન અને ડિંભની ઉપયોગિતા ડિંભની ઉપયોગિતા મધ-ઉત્પાદન મીણ-ઉત્પાદન મધ-ઉત્પાદન અને ડિંભની ઉપયોગિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે ? આપેલ તમામ નુપૂરક ઊભયજીવી સરીસૃપ આપેલ તમામ નુપૂરક ઊભયજીવી સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશાનો ઉદ્ભવ શામાંથી થાય છે ? તલકાય તારાકેન્દ્ર કણાભસૂત્ર ગોલ્ગીકાય તલકાય તારાકેન્દ્ર કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ? સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP